બાળકોના શરૂઆતના ભણતર વિશે ....
બાળકોના ... શરૂઆતના ભણતર વિશે ખરેખર માં-બાપ ને પણ થોડા ભણતર ની જરૂર ખરી? હવે તમે કહશો કે , કેવા ભણતર ની જરૂર છે? તે પણ નાના બાળકો ને ભણાવવા માટે વળી ?. જેમને બસ, બોલતા જ કરવાના છે , ને કક્કો શીખવવાનો કે પછી, A , B, C, શિખવવાની! બાળકો ને ભણાવવા કેવા ભણતર ની જરૂર ? ને કેવો અભ્યાસ ? અને તે માટે શું ભણતર ની જરૂર ખરી? [ Do parents really need a little education about their children's early learning? Now you will say, what kind of education is needed? and to teach small children ?Who just start to speak. In order to teach, A, B, C. What kind of education is needed to teach children? What kind of study? And what is the need for learning for that? ] આ પ્રશ્ન એટલો જ વ્યાજબી છે કે , શું આપણને કાઉન્સિલરની કે સાઈકેટ્રિસ ની જરૂર ખરી ? આપણે મગજના ડોક્ટર જોડે આપણા દિમાગી ખેલ કે બીમારી ની વાત કરી શકીએ ખરા ? એ તો સહજ...