શીખવું -શિખવાડવું

        



                 સ્વામી વિવેકાનંદ માત્ર એક સમાજ સુધારક જ નહીં, પણ ભારતના દેશભક્ત અને મહાન તત્વ ચિંતક પણ હતા . મહાન વેદાંતના શિક્ષિત પણ હતા. 1863 માં કલકત્તા ખાતે જન્મેલા, જેમણે રાષ્ટ્રને તેના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો ના સુમેળ સમન્વય સાથે - સાથે તેને આધુનિક બનાવવાનો પણ પ્રયાસ કર્યો. તેઓ શિક્ષણને સામાજિક પરિવર્તન માટે સૌથી શક્તિશાળી સાધન તરીકે જોતા હતા , તેમનું શૈક્ષણિક ચિંતનમાં તેમનું યોગદાન સર્વોચ્ચ મહત્વનું છે.

Swami Vivekananda was not only a social reformer, but also a patriot of India and a great elemental thinker. Were also educated in the great Vedanta. Born in Calcutta in 1863, he sought to modernize the nation by harmonizing its social and cultural values. He saw education as the most powerful tool for social change.His contribution to educational thought is paramount.


તેમણે શિક્ષણને ‘પૂર્ણતાના અભિવ્યક્તિ’ તરીકે વ્યાખ્યાયિત કર્યું છે જે માણસમાં પહેલેથી જ છે. કહવાનો મતલબ કદાચ મારી સમજણ મુજબ :- શિક્ષણ એવું કંઈક છે જે આપણી અંદર પહળેથી જ છે. શીખવું અને શિખવાડવું તે નાના બાળકો નાનપણ થી જ અનાયશ પણે કરતાં જ હોય છે , બસ વિષય તેમની રુચિ પ્રમાણે નો અને તેમને ગમતો હોવો જોઇએ . વધુ માં તો આપણે તેના માટે કેટલું પ્રયત્ન કરીએ છીએ અને કંઈક નવું શીખવાની આપણી ઇચ્છા કેટલી છે તે નક્કી કરે છે "Education ". શીખવું એ કંઈ, સમય, સ્થાન અથવા વય દ્વારા બંધાયેલ નથી.સ્વામીજી ના મતે શિક્ષણ એ સતત પ્રક્રિયા છે; તે જીવનના તમામ પાસાઓને આવરી લે છે - શારીરિક, ભૌતિક, બૌદ્ધિક, ભાવનાત્મક, નૈતિક અને આધ્યાત્મિક.

He defines education as the ‘expression of perfection’ that is already exist in man. What I mean to say is probably: - Education is something that is already within us. Learning and teaching is something that young children do spontaneously from an early age. Just the subject should be to their liking and they should like it. In addition, "Education" determines how much effort we put into it and how much we want to learn something new. Learning is not bound by anything, time, place or age. According to Swamiji, learning is a continuous process; It covers all aspects of life - physical, material, intellectual, emotional, moral and spiritual.

        મારી સમજણ મુજબ શિક્ષણ માં શિખવાની પ્રક્રિયામાં વિષય બાળક ની રુચિ પ્રમાણે નો મતલબ કે બાળક ને ગમતો હોવો જોઈએ . હવે તમે કહશો કે ભાઈ તો શું દસ બાળકો માટે દસ ચોપડીઓ છાપવાની તો જવાબ "ના". દશ નહીં પણ એક એવું પુસ્તક જેમાં એવા દશ જુદા જુદા કૌશલ્યો આવી જાય. હું એજ કેહવાની કોશિશ કરૂ છું કે દરેક વિષય ને અલગ અલગ કેમ રાખવા?. ગુજરાતી ,સામાજિક શાસ્ત્ર,વિજ્ઞાન , ગણિત બધાનો સમન્વય કરી એક ચોપડી બનાવી કે જેમાં દરેક વિષય ને લગતું આવી જાય દરેક બાળક જે તે પાઠ માં એ પોતાના રુચિ પ્રમાણે નું શીખવાની કોશિશ કરશે અને રુચિ વગર નું ઓછું ધ્યાન આપશે જેમાં આપણને કોઈ અણગમો ના રાખતા જે શીખે છે તેની શાબાશી આપવી. મારી પહલી પોસ્ટ માં મી જે ચિત્ર મૂક્યું હતું તે ખરેખર સમજવા જેવુ છે.

It is my understanding, in the process of learning in education, the subject according to the child's interest - mean that the child should like it. Now you will say, brother, if you want to print ten books for ten children, the answer is "no". Not ten but a book in which there are ten different skills are included. I try to say the same thing, why keep each subject separate ?. Gujarati, Social Sciences, Science, Mathematics all combined to create a book in which each subject related

👇

ને કોઈ કે તો શરૂઆત કરવી જ પડશે.કે હું મારા વર્ગ માં મારુ શિખવેલું બધા શીખી જ જાય એવી અપેક્ષા રાખવી બરાબર નથી દરેક બાળક પોતાની અલગ પ્રતિભા સાથે જન્મેલું હોય છે . પરીક્ષા તો આપણી છે ,ને ખરું કામ તો આપણુ છે તે પ્રતિભા ને ઓળખી ને કામ કરવાની ને કરાવવાની. આપણે માછલી પાસે ઊડવાની કે ઝાડ પર ચડવાની અપેક્ષા તો એને (માછલી ને )અને આપણને પણ નિરાશ કરશે .

Someone has to start. It's not right to expect everyone in my class to learn everything I teach. Every child is born with a different talent. The exam is ours, and the real work is ours to recognize the talent of our child or students and get it to work. If we expect a fish will learn to fly or climb a tree, if ask to dear fish" This is the your exam please climb the tree and pass !!!!!!?????? sure it will disappoint him (the fish) and us too.




હું તો કહું છું કે આ વાત જીવન માં ઉઆતરવા જેવી બાબતછે કે, દરે ક પાસે તેની પ્રતિભા પ્રમાણે જ આશા રાખવી તે પછી , "હું" હોવ કે "તમે" કે તમારા "મિત્રો ". પેલી માછલી બચારી એ જ વિચારી ને નિરાશ થઈ જશે કે તેના માં કોઈ જ કાબિલિયાત કે આવડત નથી પણ તે જે કરી શકે છે તે તેના કરતાં બીજું કોઈ તેના કરતાં સારું ના જ કરી શકે એ કોણ સમજાવશે?.

I would say that it is a matter of coming to life, that every person has keep the hope, according to person, whether it be "I" or "you" or your "friends". The fish will be disappointed at the thought that he has no ability or skill but who can explain that no one else can do its work better than him ?.

Comments

Popular posts from this blog

બાળકોના શરૂઆતના ભણતર વિશે ....

સબંધ વીશે કઈક...