Posts

Showing posts from August, 2020

બાળકોના શરૂઆતના ભણતર વિશે ....

Image
  બાળકોના ...  શરૂઆતના ભણતર વિશે ખરેખર માં-બાપ   ને પણ    થોડા   ભણતર ની જરૂર ખરી? હવે તમે કહશો કે , કેવા ભણતર ની  જરૂર છે? તે પણ નાના બાળકો ને ભણાવવા માટે વળી  ?. જેમને બસ, બોલતા જ કરવાના છે , ને કક્કો શીખવવાનો કે પછી, A , B, C, શિખવવાની!  બાળકો ને ભણાવવા  કેવા ભણતર ની જરૂર ? ને કેવો અભ્યાસ ? અને તે માટે શું ભણતર ની જરૂર ખરી?   [ Do parents really need a little education about their children's early learning? Now you will say, what kind of education is needed? and to teach small children ?Who just start to speak. In order to teach,  A, B, C. What kind of education is needed to teach children? What kind of study? And what is the need for learning for that? ]           આ પ્રશ્ન એટલો જ વ્યાજબી છે કે , શું આપણને કાઉન્સિલરની કે   સાઈકેટ્રિસ   ની જરૂર ખરી ?    આપણે મગજના ડોક્ટર જોડે આપણા   દિમાગી    ખેલ કે બીમારી   ની વાત કરી શકીએ ખરા ?  એ   તો સહજ...

શીખવું -શિખવાડવું

Image
                               સ્વામી વિવેકાનંદ માત્ર એક સમાજ સુધારક જ નહીં, પણ ભારતના દેશભક્ત અને મહાન તત્વ ચિંતક પણ હતા . મહાન વેદાંતના શિક્ષિત પણ હતા. 1863 માં કલકત્તા ખાતે જન્મેલા, જેમણે રાષ્ટ્રને તેના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો ના સુમેળ સમન્વય સાથે - સાથે તેને આધુનિક બનાવવાનો પણ પ્રયાસ કર્યો. તેઓ શિક્ષણને સામાજિક પરિવર્તન માટે સૌથી શક્તિશાળી સાધન તરીકે જોતા હતા , તેમનું શૈક્ષણિક ચિંતનમાં તેમનું યોગદાન સર્વોચ્ચ મહત્વનું છે. Swami Vivekananda was not only a social reformer, but also a patriot of India and a great elemental thinker. Were also educated in the great Vedanta. Born in Calcutta in 1863, he sought to modernize the nation by harmonizing its social and cultural values. He saw education as the most powerful tool for social change.His contribution to educational thought is paramount. તેમણે શિક્ષણને ‘પૂર્ણતાના અભિવ્યક્તિ’ તરીકે વ્યાખ્યાયિત કર્યું છે જે માણસમાં પહેલેથી જ ...

ખબર છે ????????!!!!!!!!!!!!!!!!!!............

Image
  👀       ગ્લોબલ વોર્મિંગ વિશે બધાને ખબર હોવા છતાં ,કઈ પણ નક્કર પગલાં લેવાતા નથી . આ ગ્લોબલ વોર્મિંગ શું ? શેનાથી ? કેમ ? અને ઉપાયો પણ ખબર હોવા છતાં કઈ પણ નવા નિર્ણય કે નિયમો ઘડતા   નથી.                                        બસ .. હું અહી થોડા ચિત્રો થી વગર શબ્દો કઈક રજૂ કરવાની કોશિશ કરું છું .. તમે સમજી   તો જશો જ ... A lthough everyone knows about global warming, no concrete steps are being taken. What is this global warming? From what Why And even though the solutions are known, no new decisions or rules are made.                         Just .. I'm trying to present something here without  WORDS , PASTE A few pictures .. I HOPE , you will go ... ?????????????? !!!!!!!!!!!!!!!!!!!! ??!!!!!!!!!!!!!????????????????????

સબંધ વીશે કઈક...

  હા..  હવે વાત થાય ત્રીજા  શબ્દ ની " સ  " થી શરુ  થતો શબ્દ  એ છે ... "સબંધ".. .  ની.      સબંધ  વિશે ઘણું બધું  તમે  વાંચ્યા હશો  અને સાંભળ્યું  હશે : જેમકે  "જો  ભાઈ ચપટી  માટી  ની પણ જરૂર  પડે", "જો  સગા  જ કામ લાગે", જો ભાઈ સબંધ  સારો  રાખવા માટે  થોડું  જતું  કરવું, "શુ કામ નાની નાની વાતે બગાડવું?? " વગેરે..  વગેરે..પણ હું એટલુંજ  કહીશ કે તમે ખુશ  હો કે  દુઃખી   - વહેંચવા  અને વાતો  કરવા શુ આપણે  સગા  ની જરૂર  ના પડે?? !       સબંધ  વિશે ટૂંકમાં  કહું તો થોડું -ગણું  જતું કરી ને પણ જે સબંધો ને  સાચવે ને એને  સમય  - સમયે  એ સબન્ધો  કામ લાગે  જ સાહેબ. સબંધ  તો રોપેલા  કેરી  ના વૃક્ષ  જેવો  , રોપ્યા બાદ લાંબા  ગાળે ફળ આપેજ પણ હા તમે બધે  નફરત  ને અહમ ના બાવળ  વાવ્યા હશે   તો કાંટા...